GPSSB Junior Clerk Call Letter । GPSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર ડાઉનલોડ GPSSB દ્વારા જુનિયર ક્લાર્ક માટેની પરીક્ષાનું સમયપત્રક નવેસરથી બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા 9 એપ્રિલ 2023 ના રોજ લેવામાં આવશે.
જુનીયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.
GPSSB Junior Clerk Call Letter 2023
પોસ્ટનું નામ | GPSSB Junior Clerk Call Letter 2023 |
પરીક્ષા તારીખ | 09 એપ્રિલ, 2023 (રવિવાર) |
Call Letter ડાઉનલોડ સમયગાળો | તારીખ 31-03-2023ના 13:00 કલાકથી શરૂ |
GPSSB Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?
GPSSB Junior Clerk Call Letter 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.
- સ્ટેપ 1 ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો
- સ્ટેપ 2 પોર્ટલના મુખ્ય વેબપેજ પર, કોલ લેટર ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ 3 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
- સ્ટેપ 4 કોલ લેટર ડાઉનલોડ કરો.
Notification |
અહીં ક્લિક કરો |
કોલ લેટર માટેની લિંક | અહીં ક્લિક કરો |