ગાય કે ભેંસમાં IVFથી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને 20 હજાર આપશે : જાણો કોને, ક્યારે અને કેવી રીતે?

ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રાજયના પશુઓમાં IVF ગર્ભધારણ માટે સહાય 2024 વિશે માહિતી મેળવીશું.

Ikhedut પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે. આ આર્ટિકલમાં રાજયના પશુઓમાં IVF ગર્ભધારણ માટે સહાય સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી.

1. પશુઓમાં IVF ગર્ભધારણ યોજનાનો હેતુ

ગાય કે ભેંસની ઉત્પાદકતા વધે અને ટાકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 20 હજારની સહાય અપાશે

ગુજરાતમાં પશુપાલકોને IVF (In Vitro Fertilization) માટે આર્થિક સહાય આપવાની શરૂઆત થઇ છે. IVF પધ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભધારણ કરવાનો ખર્ચ અંદાજે રૂ.21 હજાર જેટલો થાય છે. આ માટે ભારત સરકાર દ્વારા રૂ.5 હજાર, રાજ્ય સરકાર દ્વારા રૂ.5 હજાર, જીસીએમએમએફ દ્વારા રૂ.5 હજાર અને જે-તે જીલ્લાના દૂધ સંઘ દ્વારા રૂ.5 હજાર એમ કુલ રૂ.20 હજાર સુધીની સહાય મળવાપાત્ર છે.

પશુઓમાં IVF ગર્ભધારણ યોજનાનો લાભ પશુપાલન વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. પશુઓમાં IVF ગર્ભધારણ સહાયની કેવી રીતે અરજી કરવી

પશુઓમાં IVF ગર્ભધારણ મેળવવા માટે અહીં ક્લિક કરો 

અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2024
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો