ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | આજના બજાર ભાવ | Gondal APMC | Gondal Market Yard Bhav

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

ગોંડલના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે mygujarat1.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 02-03-2024
Rate for 20 Kgs.
અનાજ નીચા ભાવ ઊંચા ભાવ
કપાસ બી. ટી. 1101 1591
મગફળી જીણી 851 1271
સિંગ ફાડીયા 911 1551
એરંડા / એરંડી 1121 1146
તલ કાળા 2501 2851
જીરૂ 3701 5351
ધાણા 900 1381
લસણ સુકું 1001 2491
ડુંગળી લાલ 71 366
અડદ 701 1201
તુવેર 1411 2151
રાયડો 641 911
રાય 1151 1291
મેથી 1031 1471
કાંગ 701 701
મરચા 901 3501
મગફળી જાડી 741 1351
નવા ધાણા 1000 2101
નવી ધાણી 1100 2651
સફેદ ચણા 1111 2461
તલ – તલી 1751 2765
ધાણી 1200 1411
ડુંગળી સફેદ 181 241
બાજરો 341 381
જુવાર 801 811
મકાઇ 511 511
મગ 1476 1751
ચણા 900 1151
વાલ 691 1421
ચોળા / ચોળી 776 1400
સોયાબીન 751 871
વટાણા 1091 1261

*(સોર્સ- APMC Gondal)

ગોંડલના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

Gondal Market Yard Bhav | Gondal APMC Na Aaj Na Bhav | gondal marketing yard bhav today | apmc gondal market yard bhav today | apmc gondal

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.