આજના ગોંડલ (તા. 02/05/2023ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

શું તમે આજના Gondal APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટયાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Gondal APMC Bhav ના બજાર ભાવ જાણવા માંગો છો?

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે MyGujarat1

શું તમે આજના (તા. 02/05/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટયાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.
ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
તારીખ=02/05/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 416 480
ઘઉં ટુકડા 420 618
કપાસ 1211 1621
મગફળી જીણી 1125 1386
મગફળી જાડી 960 1486
શીંગ ફાડા 1081 1731
એરંડા 1051 1181
જીરૂ 5901 8351
કલંજી 1451 3271
ધાણા 1001 1351
ધાણી 1101 1651
મરચા 1101 3101
મરચા સૂકા પટ્ટો 1201 3201
મરચા-સૂકા ઘોલર 1401 3501
લસણ 351 1341
ડુંગળી 41 216
ડુંગળી સફેદ 160 212
જુવાર 501 881
મગ 1201 1941
ચણા 876 961
ચણા સફેદ 1251 2241
વાલ 431 3151
અડદ 1076 1581
ચોળા/ચોળી 601 1201
મઠ 701 1301
તુવેર 476 1771
સોયાબીન 961 991
રાયડો 801 961
રાઈ 851 1111
મેથી 501 1371
સુવા 2201 2251
સુરજમુખી 401 701
વટાણા 601 881
ફ્રીમાં 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન અહીં ક્લિક કરી
અન્ય સમાચાર વાંચવા માટે  અહીં ક્લિક કરો 

 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close