આજના સોના ચાંદીના ભાવ, તમારા શહેરના આજના તાજા ભાવ : Today Gold & Silver Rate

Today Gold & Silver Rate : સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Today Gold & Silver Rate 2023) છે, તેના વિશે જાણકારી મેળવીશું અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે.

ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે.

અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.
આજે તારીખ 17 એપ્રિલ 2023 ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ ( Gold and Silver Price Today 17 April 2023 ) છે.

આજના સોના ભાવ 2023

સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 

શહેર 22K ભાવ 24K ભાવ
ચેન્નાઈ 56,500 61,640
મુંબઈ 55,940 61,030
દિલ્હી 56,090 61,180
કોલકાતા 55,940 61,030
બેંગ્લોર 55,990 61,080
હૈદરાબાદ 55,940 61,030
કેરળ 55,940 61,030
પુણે 55,940 61,030
વડોદરા 55,990 61,080
અમદાવાદ 55,990 61,080
જયપુર 56,090 61,180
લખનૌ 56,090 61,180
કોઈમ્બતુર 56,500 61,640
મદુરાઈ 56,500 61,640
વિજયવાડા 55,940 61,030
પટના 55,990 61,080
નાગપુર 55,940 61,030
ચંડીગઢ 56,090 61,180
સુરત 55,990 61,080
ભુવનેશ્વર 55,940 61,030
મેંગલોર 55,990 61,080
વિશાખાપટ્ટનમ 55,940 61,030
નાસિક 55,970 61,060
મૈસુર 55,990 61,080

*(સોર્સ- internet)આજના ચાંદીના ભાવ 2023

ચાંદીના ભાવ પ્રતિ 1 કિલો

શહેર 1 Kg ભાવ
ચેન્નાઈ 81600.00
મુંબઈ 78500.00
દિલ્હી 78500.00
કોલકાતા 78500.00
બેંગ્લોર 81600.00
હૈદરાબાદ 81600.00
કેરળ 81600.00
પુણે 78500.00
વડોદરા 78500.00
અમદાવાદ 78500.00
જયપુર 78500.00
લખનૌ 78500.00
કોઈમ્બતુર 81600.00
મદુરાઈ 81600.00
વિજયવાડા 81600.00
પટના 78500.00
નાગપુર 78500.00
ચંડીગઢ 78500.00
સુરત 78500.00
ભુવનેશ્વર 81600.00
મેંગલોર 81600.00
વિશાખાપટ્ટનમ 81600.00
નાસિક 78500.00
મૈસુર 81600.00

*(સોર્સ- internet)
 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close