આજે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો પાસે જે કોઠાસૂઝ છે એ કોઈ શાળામાં ભણવાથી ના મળે. આજે ઘણી જગ્યા પર સ્પર્ધા યોજાય છે અને લોકો સવાલનાં જવાબ આપીને ઈનામ જીતે છે.
આ શું ખેતી ક્ષેત્રમાં સંભવ છે? શું ખેડૂતો પણ સામાન્ય સવાલનો જવાબ આપી વિજેતા બની શકે છે? શું હકીકતમાં ખેડૂતોને પણ આવો લાભ મળી શકે છે? આ બધા સવાલનો એક જ જવાબ છે – “હા”
એગ્રીબોન્ડ લાવ્યું છે ખેડૂતો માટે એક નજરાણું “આપો જવાબ, જીતો ઈનામ”
એગ્રીબોન્ડ પર આપ “આપો જવાબ, જીતો ઈનામ” સ્પર્ધા માં ભાગ લેતાં જ હશો અને જે નવા ખેડૂત મિત્રો છે એમને પણ જાણ કરવામાં આવે છે કે આ સ્પર્ધામાં દર શુક્રવારે આપણે નવો પ્રશ્ન આવે છે અને એ જ દિવસે અગાઉ ની સ્પર્ધા ના લક્કી વિજેતા પણ જાહેર કરવામાં આવે છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે | અહીં ક્લિક કરો |
અગાઉની સ્પર્ધાના વિજેતાના નામ માટે | અહીં ક્લિક કરો |
નોંધ = હવે વિજેતાના નામ તારીખ 10/03/2023 શુક્રવારે જાહેર કરવામાં આવે છે, જેની નોંધ લેવી.
અમારો એકમાત્ર ધ્યેય ખેડૂતોને એગ્રીબોન્ડ સાથે જોડીને ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે. અને આપ આ મિશનમાં જોડાવીને સહયોગ આપવા માંગતા હોય તો અત્યારે જ www.agribond.in પર વેબસાઈટ લોગીન કરો.
આશા કરું છું આપ સ્પર્ધા વિશેની વિગતવાર માહિતી મેળવી લીધી હશે. જો કોઈ પ્રશ્ન ઉદભવે તો એગ્રીબોન્ડ નો સંપર્ક કરી શકો છો.