ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે | Free Drum and Two Plastic Baskets Yojana | ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ

Free Drum and Two Plastic Baskets Yojana | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2021 | ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે | Gujarat ikhedut Portal Registration | ikhedut Online | Application Status, Print | ખેડૂત લક્ષી યોજના લિસ્ટ

ikhedut Portal યોજનાનો હેતુ

યોજનાનું નામ ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી
લાભાર્થી ગુજરાતના ખેડૂતો માટે
વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી Click કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2021

ikhedut Portal સહાયની પાત્રતા

ikhedut પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે.

➤ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

➤ખેડૂતોને ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે  માટે નો લાભ ફક્ત એક જ વાર મળશે.

➤લાભાર્થી ખેડૂત જમીન રેકોર્ડરેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.

ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે સહાય ધોરણ

ખેડૂત દ્વારા ikhedut portal પર ઓનલાઇન નોંધણી કરાવ્યા બાદ સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને વિવિધ

200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ
10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર મફત આપવામાં આવશે.

ikhedut Portal સહાય માટેના ડોક્યુમેન્‍ટ

ikhedut Portal દ્વારા  વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ખેડૂતભાઈઓ ને જોઈશે.

➤આધાર કાર્ડની નકલ

➤બેંક ખાતાની નકલ

➤7/12, 8 અ ની નકલ

➤રેશનકાર્ડ ની નકલ

➤મોબાઈલ નંબર

How to Apply ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે Yojana ikhedut Portal

ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતભાઈઓ ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી or તાલુકા કચેરીમાંથી or કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન Arji ikhedut Portal પર કરી શકે છે

ખેડૂતભાઈઓ સૌપ્રથમ Google  માં ikhedut ટાઈપ કરવાનું રહેશે.

➤જ્યાં પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જવું.

➤iKhedut ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવી.

➤યોજના પર Click કર્યા બાદ ક્રમ-1 પર આવેલી બાગાયતી યોજનાઓ ખોલવી.

ખેતીવાડી ની યોજનાઓ Open કર્યા જ્યાં ક્રમ નંબર-1 ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે ઉપર ક્લિક કરવું. 

➤જેમાં ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે માં અરજી કરો તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.

➤તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ વધવા ક્લિક કરવી. 

ખેડૂતભાઈ રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card  અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી OTP મેળવવા ઓનલાઈન ક્લિક કરવી. 

➤ખેડૂતે સંપૂર્ણ માહિતી ચોક્કસાઈપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.

➤ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવી. અરજી કન્‍ફર્મ થયા પછી ઓનલાઈન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.

➤ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે યોજના નો લાભ મેળવવા માટે ખેડૂતભાઈઓ તારીખ – 31/08/2021 સુધી કોઈપણ જગ્યાએથી Online કરવાની રહેશે.

ikhedut Application Status Check And Application Print

ખેડૂતભાઈઓ પોતાની જાતે ikhedut Portal પર થી ikhedut Application Status Check તથા ikhedut Application Print કઢાવી શકે છે. નીચેની લિંક દ્વારા સરળતાથી જાણી શકાશે.

 

એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે Click કરો
એપ્લિકેશનની પ્રિન્‍ટ માટે Click કરો
Home Click કરો