Dwarkadhish Temple | Dwarkadhish Temple Timings | Dwarkadhish Live Darshan | Dwarkadhish Temple Arti Time | Dwarkadhish Temple Darshan Time

Dwarkadhish Temple (Dwarka) - 2021 What to Know Before You Go (with Photos)  - Tripadvisor

ગુજરાતમાં આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ ૩પ૦૦થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી. મહાભારતમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે દ્વારકા સમુદ્રમાં ડુબી ગયેલી હતી.

દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન

હરિવંશમાં આવેલા ઉલ્લેખ પરથી પ્રતિપાદિન થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી.

જ્યાં સાગરનો અંતિમ કિનારો આવેલો છે. સુવર્ણ નગરી દ્વારકાના ડુબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે.

હાલનું દ્વારકાધીશનું મંદિર આ શ્રેણીમાં પાંચમીવાર બાંધવામાં આવેલું મંદિર છે. આ ૧થી પ વખત બંધાયેલા મંદિર ત્રણથી સાત સુધીના દ્વારકાના નવસર્જનના સમાંતર છે. હાલનું દ્વારકા ગામ એ દ્વારકાનું આઠમું રૃપાંતરણ છે.

દ્વારકાધીશનું ૪૩ મીટર ઉંચુ સાત માળનું વિશ્વપ્રસિધ્ધ જગદમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલું છે. મંદિરના અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે અન્ય હિસ્સાઓ જેમકે મધ્યખંડ, જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પ્રેરણારુપ શિખરો પંદરમી સદીની શિલ્પકલાનું પ્રમાણ છે. ગોમતી નદીના તટ પર અન્ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે.

હજારો વર્ષ પહેલા મોટી નૌકાઓ ગોમતીઘાટ પર લાંગરવામાં આવતી. ૧૮૯૦માં મહારાજા ગાયકવાડે ત્યાં પથ્થરની દીવાલ બનાવી લીધી. આ દીવાલના અવરોધને કારણે ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટકી ગયું.

આ સ્થળે પિૃમમાં દરિયાઈ દેવ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે. આ મંદિર સંશોધનનો રસપ્રદ વિષય બની શકે તેમ છે. આ કથા સ્તર મળી આવેલા રાતા રંગના અવશેષો તેમજ ૧૦ અને ૧૦બ પર મળી આવેલા પદાર્થો સાબિત કરે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં વહન થઈ આવેલા પદાર્થો ત્યાં જમા થયા હશે.

દ્વારકાના ખોદકામ દરમિયાન મળી આવેલા પાણી ગરમ કરવાના દેગડા, અન્ય પ્રતિકૃતિઓ રંગપુરથી મળી આવેલા વાસણો ત્યાં જ છે. ૧૯૭૯થી ૧૯૮૦ના ખોદકામે દ્વારકાની ઈ.સ. પંદમી સદીથી વિક્રમ સંવતની ૧પમી સદીની પ્રાચીનતાને ઉજાગર કરી છે. અને ૩પ૦૦ વર્ષ પહેલાના દ્વારકાના ભૂસ્તરોના કિનારે થયેલી ભૂસ્તરીય હિલચાલ ઉપરાંત જે કંઈ દરિયાઈ પરિબળને કારણે ફેરફાર થયા છે તેનો ખ્યાલ આવે છે.

પહેલી વખતના સ્થાપન બી સીની ૧પમી સદીમાં કરવામાં આવેલ. જે ડૂબી ગયું અથવા ધોવાઈ ગયું. બીજું ૧૦મી સદીમાં કરવામાં આવેલ. ત્યારબાદ ઘણાં અંતરાલ પછી ત્રીજું સ્થાપન કરવામાં આવ્યું. જ્યારે દરિયાના મોજા કે તોફાનમાં પહેલું મંદિર નષ્ટ થઈ ગયું ત્યારે બીજું મંદિર એ જ જગ્યાએ બનાવવામાં આવ્યું. બીજું મંદિર પણ ક્ષ્ષ્ટ થયું ત્યારે વિષ્ણુંનું મંદિર નવમી સદીમાં જેને શક્યતઃ બારમી સદીમાં વાવઝોડાને કારણે નુકસાન પહોંચ્યું.

તોફાની હવાને કારણે એના છાપરા ઉડી ગયા હશે. જેથી પ્લીન્થ અને દીવાલો ખુલ્લા રહી ગયા હશે. મોટું મંદિર તેના તરતના સમયમાં બાંધવામાં આવ્યું. ચોથા સંશોધન કાર્ય વખતે ત્રણ તરફથી જોડી શકાય, પકડ ધરાવતા પથ્થર મળી આવ્યા હતા. જે બી.સી.ની બારમી અને ચૌદમી સદીમાં સાયપ્રસ અને સિરિયામાંથી મળી આવતા હતા.

One of the most visited Hindu pilgrimage temples in India, Dwarkadheesh Jagat Mandir, is considered as one of the four Dham (divine abodes) in India.’ The literal of Dwarka signifies ‘Gate to Liberation’- ‘Dwara’ meaning door and ‘ka’ implying eternal happiness. The penetrated Dwarkadheesh temple nestles between the ocean coast and the town of Dwarka.

Dwarkadhish Temple Arti Time &  Darshan Time

Time Table of Dwarkadhish Temple
Morning
07:00 AM Mangla Arti
7.00 AM to 8.00 AM Mangla Darshan
8.00 AM to 9.00 AM Abhishek Pooja (Snan vidhi) : Darshan closed
9.00 AM to 9.30 AM Shringar Darshan
9.30 AM to 9.45 AM Snanbhog : Darshan closed
9.45 AM to 10.15 AM Shringar Darshan
10:15 AM to 10.30 AM Snanbhog : Darshan closed
10.30 AM to 10.45 AM Shringar Arti
11.05 AM to 11.20 AM Gwal Bhog Darshan closed
11.20 AM to 12.00 Noon Darshan
12.00 Noon to 12.20 PM Rajbhog : Darshan closed
12.20 PM to 12.30 PM Darshan
12.30 PM Anosar : Darshan closed

 

Evening
05:00 PM Uthappan First Darshan
5.30 to 5.45 PM Uthappan Bhog Darshan closed
5.45 to 7.15 PM Darshan
7.15 to 7.30 PM Sandhya Bhog Darshan closed
7.30 to 7.45 PM Sandhya Arti
8.00 to 8.10 PM Shayanbhog Darshan closed
8.10 to 8.30 PM Darshan
8.30 to 8.35 PM Shayan Arti
8.35 to 9.00 Darshan

 

Dwarkadhish Temple best known as Jagat Mandir. Many people call this temple as Trilok Sundar Mandir. Dwarkadhish temple is a part of the admired Chardham yatra in the Hindu religion. Temple is dedicated to Lord Krishna, the temple is more than 2500 years old and appeals devotees from all across the globe.

The main door is known as ‘Moksha Dwara’ which means Door to Salvation is the North entrance, on the other hand, the south door is known as ‘Swarga Dwara’ which means Gate to Heaven. On the backside of the door, there are 56 steps, which leads to prominent River Gomati.

Placed on the union of Gomati River and the Arabian Sea, the splendid sandstone the temple has 5 floors, braced by 60 columns and has stunning wonderful artifacts. The temple is also the 108th Divya Desam of Lord Vishnu. On top of this temple is a flag with a sun and a moon on it, which is changed three times a day. The existing structure of the temple was created around the 15th and 16th

Mythology and significance of Jagat Mandir is sacred to Lord Krishna, who is the eighth incarnation of Lord Vishnu. Legend has it that Lord Krishna shifted his capital from Mathura to Dwarka because 9KamsaJarasandha, who wanted to avenge the death of his son in law (Kamsa), repeatedly attacked Mathura.

During the 18th attempt by Jarasandha, Krishna chose to leave Mathura with the Yadav dynasty. Dwarka, as a site for the capital, was chosen by Garuda, the divine eagle, to bring Krishna when he departed from Mathura.

Krishna then besieged Vishvakarma to help him build his new capital. Vishvakarma agreed to help only on one condition that Samudradev, the god of the sea, should provide the land. Krishna then offered prayers to Samudradev and was blessed with a land that measures 12 yojanas (773 sq km). He then founded his kingdom in Dwarka and stayed there for the rest of his life.

How to Reach Dwarkadhish Temple

By Roadways: Tourists can easily get Gujarat Roadways buses to reach Dwarka from Jamnagar.

By Railways: Nearest railways stations are in Jamnagar (137 km), Rajkot (217 km) and Ahmedabad (471 km).

By Airways: Nearest airport is Jamnagar (137 km).