ICC ODI World Cup 2023 : વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 કાર્યક્રમ આઇસીસી દ્વારા જાહેર કરી દેવાયો છે.
વિશ્વ કપ 2023 ચેમ્પિયન બનવા ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અન્ય બે ક્વોલિફાયર મળી કુલ 10 ટીમ વચ્ચે જંગ ખેલાશે.
વર્લ્ડ કપ 2023 ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદ ખાતે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
ICC વર્લ્ડ કપ 2023ની મેચ લાઇવ
Hotstar એ જાહેરાત કરી છે કે જે યુઝર્સ ICC ODI World Cup 2023 લાઇવ જોવા માંગે છે તેમણે પહેલા તેમના મોબાઈલ ફોનમાં Hotstar ડાઉનલોડ કરવાનુ રહેશે. તમે કોઈપણ સબ્સ્ક્રિપ્શન લીધા વિના આ એપ પર કોઈપણ લાઈવ મેચ જોઈ શકો છો.
Disney+ Hotstar App કેવી રીતે ડાઉનલોડ કરવી ?
Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store
Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
Step 3: Hotstar App નામ દાખલ કરો.
Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
Step 5: Apps તમારા ફોન માં ડાઉનલોડ (ઇન્સ્ટોલ) કરો.
ICC ODI World Cup 2023 ની તમામ મેચ Disney+ Hotstar App પર HD કવોલીટીમાં વિશ્વ કપ 2023 ચેમ્પિયન ફ્રીમાં જોઈ શકો છો.