ફોન માંથી ડીલીટ થયેલા અગત્યના ફોટો પાછા મેળવવાની Google ની ખૂબ સરસ એપ્લિકેશન

Delete Photo Recover App : હવે સ્માર્ટફોનના યુગમા આપણે આપણી જરુરી અને અગત્યની માહિતી અને ડોકયુમેન્ટ ફોનમા જ સ્ટોર કરતા હોઇએ છીએ. પરંતુ ઘણી વખત કોઇ કારણોસર ફોનમાથી અગત્યના ફોટો ડીલીટ થઇ જતા હોય છે.

ફોટા પાછા લેવાની એપ | Photo Recover App | Delete Photo Recover App




ડીલીટ થયેલા અગત્યના ફોટો પાછા લેવાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

DiskDigger Pro  તમારા મેમરી કાર્ડ અથવા ફોનાની મેમરીમાંથી ડીલીટ થયેલા ફોટા, ડોકયુમેંટ, વિડિયો, ઓડીયોઅને વધુને અનડિલીટ અને પુનઃપ્રાપ્ત કરી શકો છો.

ફેમિલીનો ફોટો હોય, મિત્રોનો ફોટો હોય કે કોઈ અગત્યના ડોક્યુમેન્ટનો ફોટો હોય, જ્યારે પણ આપણે ફરવા નીકળીએ છીએ કે પછી કેટલીક એવી ક્ષણો હોય છે જેને આપણે મોબાઈલ ફોનમાં ફોટો ક્લિક કરીને યાદ રાખીએ છીએ.

અગત્યના ફોટા પાછા લેવાની એપ ઇન્સ્ટોલ કરો.

DiskDigger Delete Photo Recover App તમે એન્ડ્રોઇડ માટે ઑપ્ટિમાઇઝ ડેટા રિકવરીનો ઉપયોગ કરીને કાઢી નાખેલા વીડિયોને સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકો છો અને કાઢી નાખેલ ફોટો , દસ્તાવેજો અને ઑડિયો ફાઇલોને મફતમાં પાછા મેળવી શકો છો

ઘણી વખત અમારી ફોન મેમરી ભરાઈ જાય છે અને જગ્યા ખાલી કરતી વખતે મહત્વપૂર્ણ ડેટા ડિલીટ થઈ જાય છે. તો આ એપ્લિકેશનની મદદથી તમે તમામ ફોટાઓ પાછા મેળવી શકો છો

Delete Photo Recover App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ?

Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: DiskDigger Photo Recovery App નામ દાખલ કરો.




Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ (ડાઉનલોડ) કરો.

કોઈ પણ ફોટો ડીલીટ થઇ ગયેલ હોય, અથવા તો તમારા મેમરી કાર્ડને ફરીથી ફોર્મેટ કર્યું હોય, DiskDigger એપ. ની આ સુવિધા તમને ડીલીટ થયેલા ફોટો પરત લાવવા ઉપયોગી બનશે.

ફોટો પાછા મેળવવા નીચેથી એપ્લિકેશન આજે ઇન્સ્ટોલ કરો.