કોઇનો ફોન આવશે તો નામ અને નંબર બોલશે આ એપ : Caller Name Announcer Apps 2024

Caller Name Announcer Apps : આજકાલ ઇન્ડિયા ડીજીટલ બની ગયું છે એવા માં Google Play Store દ્વારા આવી છે મજાની Apps માં છે ગજબ ના ફ્યુચર આ એપ તમારા ફોન માં જેનો ફોન આવશે તેનું નામ બોલશે તમારે વારમ વાર ફોને જોવા ની જરૂર નથી.

તમારા ફોનમાં જે નામ સેવ કરેલ હશે તેનો ફોન કે મેસેજ આવે ત્યારે આ  એપ તેનું નામ બોલશે, વારંવાર ફોન જોવાનું ટાળો, આ સુવિધા ફોનમાં રાખો કામમાં હોય કે ડ્રાઈવીંગ કરતા હોય ત્યારે આ સુવિધા ખૂબ કામ લાગશે.

કોઇનો ફોન આવશે તો નામ અને નંબર બોલશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો

હેન્ડ્સ-ફ્રી પ્રો એ શ્રેષ્ઠ Android એપ્લિકેશન છે જે તમને કૉલ અથવા SMS પ્રાપ્ત થતાં જ તમને કૉલરનું નામ આપે છે.

હવે કોનો ફોન આવ્યો તે જોવા ખીસ્સામાંથી ફોન નહિ કાઢવો પડે તમારા મોબાઇલમાં કોનો કોલ આવ્યો તેમનું નામ બોલશે Caller Name Announcer Apps




આ Appsની સાઈઝ 10MB છે. જો કે, એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે ફોનમાં 40MB થી 50MB જગ્યા લે છે. એપને અત્યાર સુધીમાં 5 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. એપ 5.1 બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ અને તેનાથી ઉપરની સિસ્ટમને સપોર્ટ કરે છે. એપ્લિકેશનમાં 4.3 સ્ટાર રેટિંગ છે.

SMS અને કૉલ્સ માટે ટોચના કૉલર ઓળખ સાધનના નિર્માતા તરીકે, અમે સમજીએ છીએ કે એક જ સમયે મફત અને શક્તિશાળી બંને Caller Name Announcer Apps શોધવાનું સરળ નથી.

Caller Name Announcer Apps કેવી રીતે ડાઉનલોડ કરવી ?




Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: Caller Name Announcer નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: આ Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ કરો.

ઝડપી, વધુ સારી અને 100% મફત, આ એપ્લિકેશન ફોરવર્ડ કોલ નેમ રિપોર્ટર Apps ખૂબ જ ઉપયોગી છે.

નામ અને નંબર બોલશે આ મફત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો