Budget 2023 : આ વસ્તુઓ આવશે તમારા બજેટમાં જુઓ શું સસ્તું અને શું થશે મોંઘું

કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે, જે મુજબ ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. જેથી ચાંદીની કિંમતમાં વધારો થશે.

શું થશે સસ્તું?

– ઈલેક્ટ્રિક વ્હિકલ  
– બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ  
– મોબાઈલ ફોન, કેમેરા,  LED ટીવી
– લેપટોપ
– ખેતીના સામાન  
– TV પેનલના પાર્ટ્સ 
– હીરા મેન્યુફેક્ચિરંગ માટેની વસ્તુઓ 
– લિથિયમ આયન બેટરી 
– મોબાઈલના સ્પેરપાર્ટ સસ્તા થશે
– રમકડાં, સાઇકલ
– રબરમાં પણ ડ્યુટી ઘટાડવામાં આવી

આ પણ વાંચો: યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો નામ આજે.

શું મોંઘુ થશે?

– સિગારેટ મોંઘી થશે
– રસોઈ ઘરની ચીમની મોંઘી થશે
– વાસણ
– કમ્પાઉન્ડેડ રબર 
– એક્સ-રે મશીન 
– સોના-ચાંદીના દાગીના મોંઘા થશે
– ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી
– સોના-ચાંદી અને પ્લેટિનમના દાગીના

કેન્દ્ર સરકારે ફરી એકવાર રેલવેના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે રેલવેને કુલ 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેનાથી તમામ યોજનાઓ પર કામ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, આ અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી છે. વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે.