ભાવનગર માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | APMC Bhavnagar Market Yard Bhav | Aaj Na Bajar Bhav

Bhavnagar Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

ભાવનગરના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે હીં ક્લિક કરો

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે mygujarat1.

ભાવનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 29-02-2024
Rate for 20 Kgs.
અનાજ નીચા ભાવ ઊંચા ભાવ
ડુંગળી 140 392
ઘઉં ટુકડા 420 539
એરંડા 1082 1118
જીરું 4291 4651
બાજરી 418 423
ધાણા 1200 2151
ચણા 1054 1380
તુવેર 1420 1680
કપાસ 1341 1586
ડુંગળી સફેદ 238 251

*(સોર્સ- APMC Bhavnagar)

ભાવનગરના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજના બજાર ભાવ । ભાવનગર માર્કેટિંગ યાર્ડ | APMC Bhavnagar Marketing Yard | Aaj na Bajar Bhav | Bhavnagar Mandi Bhav

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.