બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 : બટાટા અને લાલ ડુંગળી પક્વતા ખેડૂતો માટે સરકારે અંતે સહાય ના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું.રાજ્ય સરકારે બટાકા અનેલાલ ડુંગળી ની ખેતી કરતા ખેડૂતોને સહાય મેળવવા માટે ક્યાં અરજી કરવી અને કેવી રીતે અરજી કરવી
આ માહિતીના માધ્યમથી બટાટા અને લાલ ડુંગળી સહાય યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
યોજનાનું નામ | બટાટા અને લાલ ડુંગળી માટે સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
યોજનાનો હેતુ | બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના માટે ના ડોક્યુમેન્ટ
Ikhedut Portal પર ચાલતી બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
➤આધાર કાર્ડ
➤બેંકની પાસબુક
➤7/12 અને 8-અ ના દાખલા
➤રેશન કાર્ડ
➤મોબાઈલ નંબર
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના ની અરજી કયા કરવાની રહેશે.
તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.
અહીં ક્લિક કરો | |
અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : આધાર કાર્ડ નું મોટું અપડેટ હવે આધાર કાર્ડ સબંધિત નવો નિયમ લાગુ જાણો શું ?
આ પણ વાંચો : 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન જાણો સંપૂર્ણ માહિતી.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી