Ayushman Card Download : 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવવા આયુષ્માન કાર્ડ માટે આ રીતે કરો ડાઉનલોડ, જાણો પૂરી પ્રોસેસ

Ayushman Card Download : 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવવા આયુષ્માન કાર્ડ માટે આ રીતે કરો ડાઉનલોડ, જાણો પૂરી પ્રોસેસ

Ayushman Card ડાઉનલોડ કરવા ની સંપૂર્ણ માહિતી

સૌપ્રથમ જણાવવા માં આવે કે જો હજુ સુધી તમે આયુષ્યમાન ભારત યોજના નું કાર્ડ નથી બનાવ્યું તો જલ્દી થી બનાવી લેજો કેમ કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન ભારત કાર્ડ ધારકો પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

Step 1 : સૌપ્રથમ ઉમેદવારોએ નેશનલ હેલ્થ ઓથોરિટીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

Step 2 : જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા Register પર ક્લિક કરી ને સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું પડશે અને આધાર કેવાયસી કરવી પડશે અને ત્યાર બાદ લોગીન કરવું પડશે. ત્યાં જો તમે પહેલા થીજ આઇડી બનાવેલું છે તો ડાયરેક્ટ Download Card પર ક્લિક કરીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કરી શકો છો

Step 3 : રજીસ્ટ્રેશન કર્યા પછી હોમ પેજમાં જઈને આધાર કાર્ડ સાથે Do Your KYC પર ક્લિક કરીને KYC કરવાની રહેશે. ત્યાર બાદ હોમપેજ માં જઈને મોબાઈલ નંબર દાખલ કરો અને સાઇન ઇન પર ક્લિક કરો.

Step 4 : ત્યાર બાદ verify પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારા આધાર સાથે લિંક મોબાઈલ માં OTP આવશે.

Step 5 : પછી નવા પેજ પર જશો જેમાં તમે રાજ્ય,શહેર અથવા ગામડું સિલેક્ટ કરી ને તમારું નામ ચેક કરી શકો છો કે તમારું નામ આયુષ્માન ભારત યોજના માં છે કે નહિ. પછી તમારે ઉપર ત્રણ લીટા પાર ક્લીક કરવાનું રહેશે અને Download Ayushman Card પર ક્લિક કરવાનું રહેશે .




Step 6 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે 2 ઓપ્શન આપવામાં આવશે 1) village /Town wise 2) HHID જો તમારી પાસે 24 અંક નો HHID નંબર છે તો HHID સિલેક્ટ કરો અને જો HHID નથી તો તમારું નામ શહેર અથવા ગામ (village /Town wise) ના લિસ્ટ માંથી ચેક કરવું છે

1) Village/Town Wise દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ 2) HHID દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે  વિગતો ભર્યા પછી, આખું લિસ્ટ ખુલશે તેમાં તમારે તમારું નામ સર્ચ કરવાનું રહેશે. જો તમારું નામ છે, તો તમે સૂચિમાં નામ ચકાસી શકો છો. જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે     HHID તમારે દાખલ કરવાના રહેશે અને ત્યાર બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે.

Step 7 : ત્યારબાદ જે પણ નામ તમે સર્ચ કર્યું હશે તેનું લિસ્ટ બતાવશે અને જે જે પણ લોકો ના આયુષ્માન કાર્ડ બની ગયેલા હશે તેમાં તમને Card Status માં Complete લખેલું આવશે.

“જે વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ બનેલું નથી તે લોકો માં Card not made લખેલું આવશે. અને તે લોકો View ઓપ્શન પર ક્લિક કરી ને તેનું કાર્ડ બનાવી શકે છે.”

જેતે વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ Download કરવા માટે View નું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

Step 8 : ત્યાર બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તે વ્યક્તિ નો મોબાઈલ નંબર (આયુષ્માન કાર્ડ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે નંબર આપ્યો હોઈ તે) નાખવાનો રહેશે ત્યાર બાદ તેમાં ઓટપ આવશે અને તે OTP સબમિટ કર્યાબાદ તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.




Step 9 : OTP દાખલ કર્યાબાદ આયુષ્માન કાર્ડ Download નું ઓપ્શન જોવા મળશે અને PDF ડાઉનલોડ થઇ જશે.

આયુષ્માન કાર્ડ Download કરવા માટે  અહીં ક્લિક કરો 
મફત સારવાર હોસ્પિટલ લિસ્ટ માટે 
અહીં ક્લિક કરો 
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ  આયુષ્માન કાર્ડ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે નંબર આપ્યો હોઈ તેજ માન્ય ગણાશે તેના વગર PMJAY  Setu Portal પરથી તમે ઓનલાઇન આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહિ.