7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો : Anyror Gujarat 7-12 Utara

ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે.

જુઓ હવે ઘરે બેઠા તમારી જમીન પર લોન છે કે નહીં ઓનલાઈન મોબાઈલમાં મફતમાં




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.

ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે.

આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.

ડોક્યુમેન્‍ટ વગર લોન લેવા માટે  અહી ક્લિક કરો

ગુજરાત સરકારે આપી મોટી સગવડ : 7/12, 8-અના ઉતારા હવે ઑનલાઈન તમે જ કાઢી શકશો

➤ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે

➤નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે 

➤જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત-સંસ્થા કરી શકશે




જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે.

આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR  અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે.

આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે. આ સાથે ઘણી વખત તમે તામ્રી જમીનના 7/12 નો ઉતારો કઢાવવા માટે પણ ઘણી બધી મહેનત કરી હશે.




આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 7/12 હેઠળગુજરાત રાજ્ય સરકાર 225 તાલુકો અને 26 જિલ્લાઓના જમીન રેકોર્ડ પ્રદાન કરી રહી છે. કોઈપણ આરઆર પોર્ટલ એ ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એક સત્તાવાર વેબસાઇટ છે. તો ખાસ જાણીલો 

ગ્રામ્ય જમીનનો રેકોર્ડ જોવા માટે  અહી ક્લિક કરો




શહેરી જમીનનો રેકોર્ડ જોવા માટે  અહી ક્લિક કરો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે.

7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Anyror Gujarat 7/12 Online | 7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online |Anyror Gujarat 7/12 Online Check Gujarat Land Records 7/12 (Satbara Utara) Online