બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

Google Read Along App : વાંચતા શીખવવાની એપ : તમારુ બાળક પ્રાથમિક શાળામા ભણવા બેસે એટલે સૌથી વધુ ચિંતા વાંચતા શીખવવાની હોય છે.  

આજકાલના સમયમાં લોકો તેમના બાળકોને ભણાવવા માટે અનેક ઉપાય કરે છે. આ માટે અનેક એપ માર્કેટમાં છે. જેમાં Read Along App નો પણ સમાવેશ થાય છે.

Read Along એપ ઇન્સ્ટોલ કરો.

જો પાયાથી જ વાંચાવા મા બાળક કાચું રહી જાય તો આગળ જતા અભ્યાસમા તકલીફ પડે છે. આ માટે ગુગલે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કડકડાટ વાંચતા શીખવવા એક ખાસ એપ્લિકેશન બનાવી છે.

એપનું નામ Read Along App
એપ કેટલી ભાષામાં ઉપલબ્ધ છે? આ એપમાં ભારતમાં ઉપલબ્ધ તમામ પ્રકારની જાણીતી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એપ ડાઉનલોડ માટે Click Here

 

જે Google Read Along App તરીકે ઓળખાય છે. આ એપ્લિકેશન કેમ ડાઉનલોડ કરવી ? તેનો ઉપયોગ કેમ કરવો વગેરે માહિતી મેળવીએ.

Read Along એ એક Online Reading App છે. જે બાળકોને રમતો દ્વારા શિક્ષિત કરવા અને શીખવવાનું કામ કરે છે. તેમાં Diya નામની Assistant AI છે. જે તમારા બાળકોને ભણાવવાનું કામ કરે છે. આ એપ ખાસ કરીને બાળકોના વાંચન કૌશલ્યને સુધારવા માટે બનાવવામાં આવી છે.




આ એપ્લિકેશન ગુગલે દ્વારા બનાવેલી છે અને બાળકોને વાંચતા શીખવવાની પ્રેકટીસ માટે આ એપ્લિકેશન ના ખૂબ સારા રીઝ્લ્ટ મળેલા છે. ગેમ ની જેમ વાંચન પ્રેકટીસ હોવાથી બાળકોને મનોરંજન સાથે નવુ શીખવાનુ મળશે.

Google Read Along App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ?

Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: Google Read Along App નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

આ એપ્લિકેશન નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. વિદ્યાર્થીઓ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે.એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ સૌ પ્રથમ જરૂરી તમારી વિગતો ભરો અને ધોરણ સીલેકટ કરો તથા કઇ ભાષા શીખવા માંગો છો તે સીલેકટ કરો એટલે એપ ચાલુ થઇ જશે.

બાળકોને વાંચતા શીખવવા માટે નીચેથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો!

Read Along App નો ઉપયોગ કેવી રીતે કરવો?

Read Along App નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ એપનો ઉપયોગ કરવા માટે તમારા Smartphone માં Internet ની સુવિધા હોવી ફરજિયાત છે. તમે આ એપ્લિકેશન શરૂ કરો કે તરત જ તમારી મદદ માટે એક Animated કાર્ટૂન બોટ તમારી સામે ઉપલબ્ધ થશે. તમારે BS દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું પડશે અને તમે આ એપ ચલાવવાનું શીખી શકશો. આ એપમાં કોઈ પણ પ્રકારની Login/Sign Up ની ઝંઝટ નથી. આ એપમાં માત્ર Mic ની Permission જેવી કેટલીક પરવાનગીઓની જરૂર પડશે. જેથી તમે જ્યારે બોલો ત્યારે આ એપ સમજી શકે કે તમે સાચું બોલી રહ્યા છો કે ખોટું.