ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | Gondal Market Yard Bhav | Gondal APMC Rate Today

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજારભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

ગોંડલના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

દરરોજ ગુજરાતના માર્કેટયાર્ડના બજારભાવ અને બજારની હલચલની તમામ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે mygujarat1.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 03-05-2024
Rate for 20 Kgs.
અનાજ નીચા ભાવ ઊંચા ભાવ
કપાસ બી. ટી. 1101 1521
ઘઉં લોકવન 470 581
ઘઉં ટુકડા 480 671
મગફળી જીણી 941 1481
સિંગ ફાડીયા 1001 1641
એરંડા / એરંડી 851 1091
જીરૂ 3251 5101
ક્લંજી 1801 3851
વરીયાળી 500 1401
ધાણા 1000 1876
લસણ સુકું 991 3161
ડુંગળી લાલ 81 276
અડદ 1491 1911
મઠ 1121 1121
તુવેર 1301 2311
રાયડો 841 951
મેથી 651 1291
કાંગ 831 981
મગફળી જાડી 871 1391
તલ – તલી 1901 2531
ઇસબગુલ 1300 2300
ધાણી 1100 2126
ડુંગળી સફેદ 200 262
બાજરો 411 411
જુવાર 441 751
મકાઇ 421 421
મગ 1551 1901
ચણા 1101 1226
વાલ 501 1871
સોયાબીન 831 881
અરીઠા 431 821
ગોગળી 700 1100

*(સોર્સ- APMC Gondal)

ગોંડલના ભાવ દરરોજ Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

Gondal Market Yard Bhav | Gondal APMC Na Aaj Na Bhav | gondal marketing yard bhav today | apmc gondal market yard bhav today | apmc gondal

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.

Leave a Comment