Jio Cinema App : Watch IPL, Sports, Movies, TV & Voot Shows Online in HD

Jio Cinema App : ક્યારે, ક્યાંથી અને કેવી રીતે જોઇ શકાશે IPL 2024ની તમામ મેચો, જાણો લાઇવ સ્ટ્રીમિંગની ફૂલ ડિટેલ્સ

તમે Jio સિનેમા પર IPL 2024 સિઝનની મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત તમે Jio સિનેમા પર અન્ય ભાષાઓમાં મેચનો આનંદ માણી શકશો. આ માટે ચાહકોએ સબસ્ક્રિપ્શન લેવું પડશે નહીં, એટલે કે પૈસા ચૂકવવા પડશે નહીં.

આ સિઝનમાં તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશો. મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. આ સિવાય સાંજે 7.30 વાગ્યાથી મેચો રમાશે.

IPL 2024 ટી-20 મેચ લાઇવ

Jio Cinema App પર  IPL 2024 ની  મેચ લાઇવ જોવા માંગે છે તેમણે પહેલા તેમના મોબાઈલ ફોનમાં Jio Cinema App ડાઉનલોડ કરવાની  રહેશે. તમે કોઈપણ સબ્સ્ક્રિપ્શન લીધા વિના આ એપ પર કોઈપણ લાઈવ મેચ જોઈ શકો છો.

Jio Cinema App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ?




Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: Jio Cinema App નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: Apps તમારા ફોન માં (ઇન્સ્ટોલ) ડાઉનલોડ કરો.

IPL 2024 ની મેચ લાઇવ જોવા Jio Cinema App પર HD કવોલીટીમાં મફત જોવા માટે આજે જ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરો

લાઈવ મેચ જોવા માટે અહીં ક્લિક કરો

close