ખેડૂતોની નવી લાભાર્થી યાદી 2023 જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે.

PM-કિસાન સન્માન નિધિ : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. 

ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.  આ સીધી નાણાકીય મદદ તે ખેડૂત પરિવારોને આપવામાં આવે છે, આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે.




કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન યોજના લિસ્ટ તપાસ કરવી | PM Kisan Beneficiary List 2023

યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 12 મો હપ્તો
સહાય 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો




લાભાર્થી દેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
ચુકવણી મોડ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in 

PM Kisan અપડેટ લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસો કે નહીં?

સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.




અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.

વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.

આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો