માનવ ગરિમા યોજના Online ફોર્મ

માનવ ગરિમા યોજના 2021 | માનવ ગરિમા યોજના ફોર્મ pdf | Manav Garima Yojana 2021 in Gujarati | માનવ ગરિમા યોજના Online Apply

માનવ ગરિમા યોજનામાં ક્યા-ક્યા ટ્રેડ માટે સાધન સહાય

માનવ ગરિમા યોજના online ફોર્મ ભરાય છે. સ્વરોજગાર અને વ્યવસાયઓ માટે Manav garima yojana 2021 list જાહેર કરેલ છે. કુલ-28 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે કે નીચે મુજબ છે.

● કડિયાકામ

● સેન્‍ટીંગ કામ

● વાહન સર્વિસીંગ અને રિપેરીંગ

● મોચીકામ

● દરજીકામ

● ભરતકામ

● કુંભારીકામ

● વિવિધ પ્રકારની ફેરી

● પ્લમ્બર

● બ્યુટી પાર્લર

● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

● ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ

● સુથારીકામ

● ધોબીકામ

● સાવરણી સુપડા બનાવનાર

● દુધ-દહી વેચનાર

● માછલી વેચનાર

● પાપડ બનાવટ

● અથાણા બનાવટ

● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

● પંચર કીટ

● ફ્લોર મીલ

● મસાલા મીલ

● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો માટે)

● મોબાઈલ રિપેરીંગ

● પેપર કપ અને ડીશ બનાવટ (SakhiMandal)

● હેર કટીંગ (વાળંદ કામ)

● રસોઈકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

માનવ ગરિમા યોજના સહાય માટેના Document

● આધાર કાર્ડ (Adhar Card)

● રેશન કાર્ડ (Ration Card)

● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચૂંટણીકાર્ડ પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)

● અરજદારની જાતિનો દાખલો (Caste Certificate)

● વાર્ષિક આવકનો દાખલો (Income Certificate)

● અભ્યાસનો પુરાવો (હોય તો)

● બાંહેધરીપત્રક (નોટરી કરેલું સોગંદનામું)

● એકરારનામું

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના Online Form ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ દ્વારા manav garima yojana online form ભરી શકાશે.

માનવ ગરિમા યોજના Online ફોર્મ




અનુસુચિત જાતિ(scheduled caste)ના લોકો  અરજી ફોર્મ Click Here
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે પછાત વર્ગના, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી જાતિના લોકો અરજી ફોર્મ Click Here